વડોદરાના આ વિસ્તારના લોકોને બે દિવસ પાણી માટે પડશે હાલાકી, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાના ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને પાણી માટે પડશે હાલાકી. આજથી બે દિવસ આ  વિસ્તારોમાં લો પ્રેશરથી પાલિકા પાણી આપશે. દિવાળીએ જ મહી ખાતેના કૂવાના પંપોનું અપગ્રેડેશનની કામગીરી કરાશે જેના કારણે  9 ટાંકી અને 3 બૂસ્ટરના કમાન્ડ વિસ્તારના 5.50 લાખ લોકોને હાલાકી પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram