વડોદરા: કોન્સ્ટેબલ સાથે મારામારી મામલે આખરે ત્રીજા દિવસે ફરિયાદ નોંધાઈ
Continues below advertisement
વડોદરા: ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક કટાઉટનો મામલો ગરમાયો છે. ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પોલીસ કર્મીને ઉપરા છાપરી લાફા મારનાર કાર્તિક જોષી સહિત 2 સામે આખરે ગુનો નોંધાયો છે. કાર્તિક જોષી અને ધ્રુવ પારેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતભાઈને ઉપરા છાપરી ત્રણથી ચાર લાફા ઝીંકી દીધા હતા. 5 મેના રોજ ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બનેલી ઘટનાના ત્રીજા દિવસે પોલીસે ગુનો નોંધ્યો છે.
Continues below advertisement