Vadodara:આ નગરપાલિકામાં પોલીસે હાથ ધર્યુ સરપ્રાઈઝ ચેકિંગ, કેટલા કર્મચારીઓને ફટકારાયો દંડ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 02:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના પાદરાની નગરપાલિકા કચેરી(Padra's municipal office)માં પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ( surprise check) હાથ ધર્યું છે.અહીં માસ્ક વગર ઓફિસમાં બેઠેલા પાલિકાના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. હિસાબી શાખા અને બાંધકામ શાખા સહિતના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.