વડોદરામાં વેક્સીન લીધા બાદ પોલીસ વિભાગના 19 કર્મચારીને રિએક્શન, ચક્કર અને તાવ આવ્યાની ફરિયાદ

Continues below advertisement
વડોદરામાં વેક્સીન લીધા બાદ પોલીસ તાલીમ શાળાના 19 કર્મચારીને વેક્સિનનું રિએક્શન થયું હતું. ચક્કર અને તાવ આવ્યાની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડોદરા સહિત રાજ્યભરમાં રવિવારે પોલીસ અધિકારી અને કર્મચારીને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો હતો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram