વડોદરાઃ સહકારી માળખામાં રાજકીય પાર્ટીઓનો પગપેસારો,APMCમાં પ્રથમ વખત BJPએ આપ્યા મેન્ડેટ

Continues below advertisement

વડોદરા(Vadodara)ના સહકારી માળખામાં રાજકીય પાર્ટી(Political parties)ઓ પગપેસારો કરી રહી છે. એપીએમસીમાં પ્રથમ વખત ભાજપે મેન્ડેટ આપ્યા છે. ભાજપે APMCની 16 બેઠકોમાંથી 12 ઉમેદવારોને મેન્ડેટ આપીને ફોર્મ ભરાવ્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram