રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ, ખેડૂતો થયા ખુશ

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા અને આસપાસના વિસ્તારમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચોમાસાની ફરી શરૂઆત થતાં ખેડૂતો ખુશ થયા છે. પાકને ફરી જીવનદાન મળ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram