ગુજરાતના આ શહેરમાં કોરોનાની વેક્સીન લેનારા પોલીસ વિભાગના 19 કર્મચારીઓને રિએક્શન
Continues below advertisement
વડોદરામાં કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોનાની વેક્સીન અપાઇ રહી છે. ખાનગી હોસ્પિટલમાં અપાયેલી વેકસીન બાદ પોલીસ કર્મચારીઓને રીએકશન આવ્યું હતું. કોરોનાની વેક્સીન લીધા બાદ ચક્કર અને તાવની ફરિયાદ કરી હતી.
Continues below advertisement