વધતા સંક્રમણ વચ્ચે વડોદરાથી શું આવ્યા રાહતના સમાચાર  ? જુઓ વીડિયો

Continues below advertisement

વધતા સંક્રમણ વચ્ચે વડોદરાથી રાહતના સમાચાર આવ્યા છે. વડોદરામાં કોરોનાથી રિકવરી રેટમાં જબરદસ્ત સુધારો આવ્યો છે. SSG હોસ્પિટલમાં હાલમાં 770 કોવિડ દર્દીઓ સારવાર હેઠળ છે. GMERS ગોત્રી કોવિડ હોસ્પિટલમાં 650 દર્દી સારવાર હેઠળ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram