Vadodara: શહેરની SSG હોસ્પિટલ પર બેદરકારી અંગેના લાગ્યા ગંભીર આરોપ,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(Vadodara)ની SSG હોસ્પિટલ પર બોડેલી(Bodeli)થી સારવાર માટે આવેલા દર્દીને ઓક્સિજન આપ્યા વગર સ્ટ્રેચર પર લઈ જવાના આરોપ લાગ્યા છે. અહીં ઓક્સિજન બોટલ હોવા છતા પણ ન આપવાનો આરોપ લગાવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram