વડોદરામાં સામુહિક રેપ કેસ મામલો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવસારીની યુવતી પર વડોદરામાં સામુહિક રેપ કેસ મામલે જલ્દી જ આરોપીઓને પકડાશે તેવું નિવેદન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે. કેસનો જલ્દી જ નિવેડો લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની સાથે અન્ય એજન્સીઓ પણ કામે લાગી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram