સોખડા મંદિરના સ્વામીજીના આજે કરાશે અંતિમસંસ્કાર, આઠ વૃક્ષના લાકડાનો કરાશે ઉપયોગ
Continues below advertisement
સોખડા મંદિરના પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)ના દિવ્યદેહના આજે અંત્યેષ્ટી કરાશે. બપોરે બે વાગ્યે લીમડાના વનમાં અંતિમસંસ્કાર વિધી કરાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat News Temple Funeral Hariprasad Swamiji ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Sokhada ABP Asmita Live