રખડતા ઢોર, ગંદકી સહિતના દૂષણોથી ખરડાઇ રહી છે વડોદરાની છબિ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Oct 2020 06:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાની મુખ્ય 10 સમસ્યાઓની વાત કરીએ તો રોડ, રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક સમસ્યા, વિશ્વામિત્રી નદી અને ત્રણ વરસાદી કાંસની ગંદકી અને ગેરકાયદેસર બાંધકામ અને અનેક વિસ્તારમાં ખાડા ખોદી રખાયેલા અધૂરા કામની સમસ્યાઓ છે. વડોદરા શહેરની 21 લાખની જનતા કોર્પોરેશનને ભરપૂર ટેક્સ તો આપી રહી છે પરંતુ તેની સામે તેમને વેરા નું વળતર મળી રહ્યું નથી.