વડોદરા શહેરમાં વરસાદ પડતાં હાલ થયા બેહાલ, કોર્પોરેશનનું પ્રિ-મોન્સૂનના કામ પાણીમાં, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા શહેરના હાલ બેહાલ થયા પહેલા વરસાદમાં. ઠેર ઠેર પાણી ભરાયા. તો વૃક્ષો પણ ધરાશાયી થયા છે. કોર્પોરેશનના પ્રિ-મોન્સૂનના કામની પણ પોલ ખૂલી ગઈ હતી. ભારે પવન સાથે વીજળીના વાયર પણ તૂટી પડ્યા. વીઆઇપી રોડ તરફ જતાં માર્ગો પર હોર્ડીંગ્સ પણ પડ્યા હતા.