વડોદરાના કંડારી નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, ત્રણ લોકોના મોત, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરાના કંડારી નેશનલ હાઈવે નંબર 48 પર હિટ રનની ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા હતા. અજાણ્યા વાહને બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram