વડોદરામાં હેપ્પી સ્ટ્રીટનુ આયોજન, ઝુમ્બા ડાન્સ અને ફિલ્મી ગીતોથી ગુજ્યુ વડોદરા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2022 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં આજે કમાટીબાગ રૉડ પર હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યુ, આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. કોરોના બાદ પ્રથમ વખત આવુ મોટુ આયોજન કરવામાં આવ્યુ હતુ.