વડોદરા-ભરુચ નેશનલ હાઈવે પર મુસાફરી બની મોંઘી, ટોલ દરમાં કેટલો કરાયો વધારો?
વડોદરા(Vadodara)-ભરુચ(Bharuch) નેશનલ હાઈવે(National Highway) પર મુસાફરી મોંઘી બની છે. કરજણ ટોલ પ્લાઝા પર કાર, બસ, ટ્રકના ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 95ના બદલે 105 રૂપિયા વસુલવામાં આવશે.
Tags :
Gujarati News Vadodara Car Bharuch ABP ASMITA National Highway Bus Toll Plaza ABP Live ABP News Live