વડોદરામાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો દેખાવ, ફી માફી આપવા માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાળામાં અડધી ફી માફી આપી છે એવી જ રીતે યુનિવર્સિટીમાં પણ 25 ટકા ફી માફી આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે.