Vadodara |કાર સવાર મહિલા અને યુવક વચ્ચે થઈ ગઈ મોટી બબાલ, જુઓ છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો
Continues below advertisement
Vadodara | ગેંડા સર્કલ પાસે અકસ્માત બાદ મોટી બબાલ થઈ છે. કારમાં સવાર મહિલા અને યુવક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. સ્થાનિક ટ્રાફિક પોલીસે મામલો ઠારે પાડ્યો હતો. કાર ચાલકે કહ્યું- હું દરવાજો ખોલું ત્યાં આવીને એને મારી ફેટ પકડી લીધી અને ગાળ બોલી.
Continues below advertisement