વડોદરા: આયુર્વેદિક દવાનર આડમાં આલ્કોહોલિક સીરપ બનાવતી કંપની, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં આયુર્વેદિક દવા બનાવતી કંપની દવા બનવાના આડમાં આલ્કોહોલિક સીરપ બનાવતી હોવાનું સામે આવ્યું છે. વડોદરા પીસીબીએ ઝડપી પાડી છે. સાંકરદા ગામ નજીક આવેલી આ કંપની આવા પ્રકારના સીરપ બનાવે છે. વડોદરા પીસીબીએ બાતમીના આધારે આ કંપનીમાં દરોડા પડયા હતા. અને સીરપ પકડયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Gujarat News PCB ABP News State Raids ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP News Updates Syrup ABP News