વડોદરાઃ UKના વિઝા અપાવવાના બહાને ઠગ ટોળકીએ કરી કરોડોની છેતરપિંડી,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં યુકેના વિઝા આપવાના બહાને કરોડોની છેતરપિંડી આચરવામાઁ આવી છે. ઠગ ટોળકીએ વિઝા અપાવવાના બહાને ગેરેજ સંચાલક પાસેથી પણ પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા.પોલીસે ઠગને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram