વડોદરાઃ રખડતા ઢોરની અડફેટે આવતા BJP મહિલા આગેવાને કરી પોલીસ ફરિયાદ

Continues below advertisement

વડોદરામાં રખડતા ઢોરના અડફેટે આવેલ ભાજપના જ મહિલા આગેવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. વોર્ડ નંબર-11ના મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠકે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કચેરીથી પરત આવી રહ્યા હતા ત્યારે જ ઢોરે અડફેટે લીધા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram