વડોદરાઃ યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં FSLનો ઘટસ્ફોટ, રેલવે પોલીસને કર્યો રિપોર્ટ પરત

Continues below advertisement

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં FSLમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. FSL રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ ન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગર FSLએ રેલવે પોલીસને રિપોર્ટ સુપરત કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram