વડોદરા:પાણી ગેટ પોલીસ મથકનો આરોપી બાથરૂમમાંથી ફરાર, પોલીસ કામગીરી પર ઊભા થયા સવાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના પાણી ગેટ પોલીસ મથકનો આરોપી બાથરૂમના બારીની ઈટ કાઢી ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકો સાથે ઠગાઇ કરવાના આરોપમાં આરોપીની ધરપકડ કરાઇ હતી. ગણતરીના કલાકોમાં આરોપી ફરાર થતા પોલીસ કામગીરી પર સવાલ ઊભા થયા છે.