Vadodara: માંજલપુર હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર

Continues below advertisement

વડોદરામાં (Vadodara) માંજલપુર વિસ્તારમાં બનેલ હિટ એંડ રનની (Hit and Run) ઘટનામાં જીપ ચાલક પોલીસ (police) સમક્ષ હાજર થયો હતો. જીપ ચાલક દેવુલ ફુલબાજે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં તેમના વકીલ સાથે હાજર થયો હતો. સુત્રોના મતે રાષ્ટ્રીય સમાજ પક્ષ નેતા ઘનશ્યામ ફૂલબાજેનો પુત્ર છે દેવુલ ફૂલબાજે અને પોલીસે દેવુલ ફૂલબાજેની માતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. શનિવારે રાત્રે 8 વાગ્યે માંજલપુર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટનામાં સાત વર્ષના બાળકનું મોત થયું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram