વડોદરાઃ આયુર્વેદિક સિરપની આડમાં દારૂનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Dec 2021 11:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના આર્યુવેદિક સિરપની આડમાં દારૂ બનાવવાની કૌભાંડનો આરોપી નીતિન કોટવાણી ઝડપાયો છે. તે ઘણા વર્ષોથી આ ધંધો કરતો હતો. તે વેશ પલટો કરીને પોલીસથી છટકી રહ્યો હતો.