વડોદરા:રણોલી હાઇવે પર અકસ્માત થતાં ASIનું મૃત્યુ, ટ્રકે બાઇકને લીધી અડફેટે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના રણોલી હાઇવે પર અકસ્માત થતાં ASIનું મૃત્યુ થયું છે. રોંગ સાઇડથી આવતી ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. સામા પોલીસ સ્ટેશનના ASI રાજેન્દ્ર જયસ્વાલનું મોત થયું છે. CCTV ફૂટેજ સામે આવ્યા છે.