Vadodara Boat Tragedy Report | વડોદરા બોટકાંડનો વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપાયો, થશે મોટા ખુલાસા?
gujarati.abplive.com
Updated at:
13 Feb 2024 03:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Boat Tragedy Report | વડોદરા હરણી બોટ દૂર્ઘટનામાં રીપોર્ટ સરકારને સોંપાયો. હરણી બોટ દૂર્ઘટનાનો વિસ્તૃત રીપોર્ટ સરકારને સોંપાયો. વડોદરા કલેક્ટરને રીપોર્ટ સોંપવા મુખ્યમંત્રીએ આપ્યો હતો આદેશ. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.