Vadodara: હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન મળતો હોવાની ફરિયાદ, કેટલા ટન ઓછો આવે છે ઓક્સિજન?,જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરામાં હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન મળતો હોવાની ફરિયાદ મળી રહી છે. અહીં 177 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે 15 દિવસથી 25 ટન ઓક્સિજન ઓછો આવતો હોવાની ફરિયાદ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram