Vadodara: ગ્રામ્ય વિસ્તારમાં ઊભા કરાયેલ કોવિડ કેર સેન્ટર શોભાના ગાંઠિયા સમાન, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરાના અનેક ગામોમાં કોવિડ કેર સેન્ટર જોવા મળ્યા છે. પરંતુ અમુક કોવિડ સેન્ટર દેખાવ પૂરતા ઊભા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.અહીંના દશરથ ગામમાં 200 બેડની સુવિધા ઊભી કરાઈ છે. પરંતુ એક પણ દર્દી અહીયા સારવાર લઈ રહ્યો નથી.
Continues below advertisement