Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ

Continues below advertisement

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ

કારેલીબાગ રાત્રી બઝારમાં અસામાજિકતત્વો આતંક સામે આવ્યો છે. રાત્રિ બજારના આઈસ્ક્રીમ પાર્લરમાં તોડ ફોડ કરવામાં આવી . હરણી પોલીસ સ્ટેશનને અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાત્રિ બઝારમાં આવેલ હેવમોર આઇસક્રિમ  પાર્લરમાં કરવામાં આવી તોડફોડ ..

CCTV ફૂટેજ સામે આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. DCB ઝોન 3 ના  ઉચ્ચ પોલીસ  અધિકારીઓ  ઘટના સ્થળ પર  દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓને ઘટનાની તપાસ કરવાની ત્વરિત સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા કેટલાક સમયથી ગુજરાતમાં ગુંડાઓ બેફામ બનતા હોય તેવા સીસીટીવી સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમના જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે. આમ છતાં ગુંડાઓ અટકવાનું નામ લેતા નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram