વડોદરામાં રાત્રી કર્ફ્યૂ પહેલા માર્કેટમાં ઉમટી ભીડ, અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા
Continues below advertisement
કોરોનાનું સંક્રમણ વધતા વડોદરામાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગશે ત્યારે તે અગાઉ લોકો ખરીદી કરવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા. કડક બજાર શાકભાજી માર્કેટમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા. જો શહેરીજનો ધ્યાન નહીં રાખે તો અમદાવાદ જેવો કર્ફ્યૂ લાગુ થઇ શકે છે.
Continues below advertisement