Vadodara: ST ડેપોમાં એક્ઝિટ બંધ કરી દેવાતા ડ્રાઈવરો કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી હાલાકીનો સામનો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા એસટી ડેપોમાં એક્ઝિટ બંધ કરી દેવાથી ડ્રાઈવરો છેલ્લા એક વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તમામ બસનું એન્ટ્રી એક્ઝિટ એક જ જગ્યાએ રખાતા અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. અહીંયા રોજની 3000 બસો અવર જવર કરે છે.