વડોદરા: રખડતા ઢોર મામલે ઢોર પાર્ટીના હરકતનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં રખડતા ઢોર મામલે ઢોર પાર્ટીના હરકતનો પર્દાફાશ થયો છે. પકડાયેલા ઢોરો છોડી મુકવાનો વિડિઓ વાયરલ થયો છે. લાલબાગ અને ઉંડેરા વિસ્તારમાં ઢોરો છોડવામાં આવ્યો છે. એક તરફ પાલિકા ઢોરો પકડવાના દાવાઓ કરે છે અને બીજી બાજુ ઢોર પાર્ટી ઢોરોને છોડી મૂકે છે. જેમાં સામાન્ય જનતા હાલાકીનો ભોગ બને છે.
Continues below advertisement