Vadodara | SSG હોસ્પિટલની ઘોર બેદરકારી, કોલ્ડ સ્ટોરેજમાં એક યુનિટમાં રખાઈ ઉપરા છાપરી લાશ
Continues below advertisement
Vadodara | વડોદરા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. કોલ્ડ સ્ટોરેજના એક યુનિટમાં બે બે લાશ રાખવામાં આવી રહી છે. ઉપરા છાપરી લાશ રાખવામાં આવી હતી.
Continues below advertisement