વડોદરાઃ આ વિસ્તારમાં પશુપાલકોની દાદાગીરી, પાલિકાના કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
abp asmita
Updated at:
01 Jan 2022 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના ગોરવા વિસ્તારમાં પશુપાલકોએ પાલિકાના કર્મચારી અને પોલીસ પર હુમલો કર્યો છે. આ દરમિયાન દાદાગીરી પર ઉતરી આવેલા પશુપાલકો પોલીસ પર તૂટી પડ્યા હતા. પાલિકાની ટીમ અને પોલીસ પર પશુપાલકોએ પથ્થરમારો કર્યો હતો.