Vadodara Jail Painting | વડોદરાની જેલમાં કેદીઓના મન પરિવર્તન કરવાના આશયથી બનાવાયા પેઇન્ટિંગ

Continues below advertisement

Vadodara Jail Painting | વડોદરા ની સેન્ટ્રલ જેલ માં ગુજરાત અને સમગ્ર ભારત ભરમાંથી વિવિધ ગુનાઓ આચરવા બદલ સજા મેળવનાર કેદીઓ સજા કાપી રહ્યા છે.જેમાં કેટલાય કેદીઓ એવા પણ હોય છે જે સજા કાપી ને ફરી સમાજ માં જતા હોય છે.ત્યારે આ કેદીઓ સામાન્ય નાગરિક બને ત્યારે સારા વિચારો લઈને સમાજ માં ભળે અને ગુનાહિત માનસિકતા તેમના મન પરથી હટી સજ્જન બને તેવા પ્રયાસ સાથે રાજકોટ ની ચિત્રનગરી સંસ્થા ના અને શહેર ના કુલ 80 કલાકારોએ મળી ને જેલ ની અંદર દીવાલો પર 150 થી વધુ ચિત્રો કંડાર્યા છે.જે કેદીઓ માં હકારાત્મક છાપ ઉભી કરશે.અને આ ચિત્રો વર્ષો સુધી આ દીવાલો પર જ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram