
Vadodara | રોગચાળાના ભરડામાં મેયર... વાયરલ ઈન્ફેક્શન થતા હોસ્પિટલમાં દાખલ | Watch Video
Continues below advertisement
Vadodara News Updates | વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળો વકર્યો છે.. આ રોગચાળાના ભરડામાં શહેરના પ્રથમ નાગરિક મેયર પણ આવી ગયા છે.. વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની જ રોગચાળાનો શિકાર બન્યા છે. મેયરને વાયરલ ઇન્ફેક્શન થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.. બિમાર મેયરને મહાનગરપાલિકાની જે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોવાથી હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, દાખલ થઈ રહ્યા છે.... જનપ્રતિનિધિઓએ સત્વરે પાણીનો નિકાલ અને નિકાલની કાયમી વ્યવસ્થા કરી આપવાની પણ ખાતરી આપી.
Continues below advertisement