વડોદરા: રેપ અને સુસાઈડ મામલે પોલીસને વધુ સફળતા, ઓએસિસ સંસ્થામાં SITની તપાસ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 01:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના રેપ અને સુસાઈડ મામલે પોલીસને વધુ સફળતા મળી છે. ઓએસિસ સંસ્થામાં SITએ તપાસ શરુ કરી છે. આ સંસ્થાની ભૂંડી ભૂમિકા સામે આવી શકે છે. પોલીસે વૈજ્ઞાનિક ઢબે પુછપરછ શરુ કરી છે. પોલીસે આ પુછપરછ માટે FSLમાં એક રિપોર્ટ કર્યો છે.