Vadodara Municipal Election Results: વોર્ડ નંબર-18માં કોગ્રેસના ચિરાગ ઝવેરી હાર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરામાં કોગ્રેસનો દેખાવ ખરાબ રહ્યો હતો. વડોદરામાં કોગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા હતા. વડોદરાના ભાજપના સતીષ પટેલ પણ હાર્યા હતા. જ્યારે વોર્ડ નંબર 18માં કોગ્રેસના ચિરાગ ઝવેરીની પણ હાર થઇ હતી.