Vadodara News । વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે
abp asmita
Updated at:
11 Jul 2024 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara News । વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે
ભાજપ સાશીત વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે, શહેરમાં નિઝામપૂરા અતિથી ગૃહ પાસે પાવન પાર્ક સોસાયટી નજીકના રોડ પર બનેલા નાળાનો એક ભાગ બેસિ જવાથી બેરીકેટ લગાવવીને નગરપાલિકાએ સંતોષ માન્યો પરતું તેનાથી રોડ સાંકળો થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જ્યારે સ્થાનિક નગરસેવક જહાં ભરવાડ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમેને મનપાના આધિકારીઓને આડેહાથ લીધા તેમણે કહ્યું ગતવર્ષે બજેટમાં જ્યારે નાળાને પહોળું કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો અને પ્રસ્તાવને મંજૂરી પણ મળી હતી તો હજુ સુધી એક પણ અધિકારી જોવા પણ આવ્યા નથી. રોડ કરતાં નાળુ સાંકળું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.