વડોદરાઃ શાળાઓમાં સંક્રમણ વધતા વાલીઓની ચિંતામાં વધારો, પેરેન્ટ્સ એસોએ શું કરી રજુઆત?
Continues below advertisement
રાજ્યની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વડોદરામાં પેરેન્ટ એસોસિએશન તરફથી ડીઈઓને રજુઆત કરવામાં આવી છે. હવે શાળાઓ ઓફલાઈન અભ્યાસનો આગ્રહ રાખે.
Continues below advertisement