વડોદરા:પોલીસે તોફાની તત્વોને સીધા કરવા માટે નવતર પ્રયાસ હાથ ધર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા પોલિસે તોફાની તત્વોને સીધા કરવા માટે નવતર પ્રયાસ હાથ ધર્યો છે. આ આરોપીઓને ઉઠક બેઠક કરાવ્યા હતા. પાણીગેટ વિસ્તારમાં વહાનોને નુકસાન કરી રહેલા 3 ત્તવોને પોલીસે પકડી પાડયા હતા. અને તેમને સજા રૂપે ઉઠક બેઠક કરાવી હતી. પોલીસે આ મામલે ગુનો પણ નોંધ્યો છે.