વડોદરાઃ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે માંગ્યો જનતાનો સહયોગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને આપઘાત કેસમાં 20 દિવસ પણ પોલીસને કોઈ સફળતા મળી નથી. જેના કારણે પોલીસે હવે જનતાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ગુનેગારોની માહિતી આપવા માટે પોલીસે નંબર જાહેર કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat News Sexual Assault ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Misdemeanor Case ABP Asmita Live