વડોદરાઃ આંગણવાડીમાંથી મુસ્લિમ ધર્મના પુસ્તકોનો મળ્યો જથ્થો, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

વડોદરાની આંગણવાડીમાંથી મુસ્લિમ ધર્મના પુસ્તકોનો જથ્થો મળી આવતા વિવાદ સર્જાયો છે. ત્રણ થેલા ભરીને પુસ્તકો ભાજપના કોર્પોરેટરે ઝડપ્યા છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram