વડોદરા:ધર્માંતરણ અને ફંડીગ મામલે સલાઉદ્દીનની તપાસ, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

Continues below advertisement

વડોદરામાં ધર્માંતરણ અને ફંડીગ મામલે સલાઉદ્દીનની તપાસ ચાલી રહી છે. આયુર્વેદિક 3 રસ્તાના નાળા પાસેથી પેન ડ્રાઈવ શોધવામાં આવી હતી. પોલીસે 4 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. SITએ આફમી ચેરિટેબલ ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram