Vadodara:વાઘોડીયામાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી,BJPના તોરણ અને બેનર લાગેલા જોવા મળ્યા

Continues below advertisement
સુરત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. વડોદરાના વાઘોડીયામાં ચૂંટણી પંચની ગંભીર બેદરકારી જોવા મળી હતી. વાઘોડિયાના વ્યારા ગામે આચાર સહિતનો ભંગ થયો હતો. બુથની 100 મીટરની અંદર ભાજપ કોંગ્રેસના બેનર લાગ્યા છે. ચૂંટણી પડઘમ શાંત થયા છે છતાં બેનર હટાવાયા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram