Vadodara: કોર્પોરેશન અને આરોગ્ય વિભાગના છબરડા આવ્યા સામે,યુવકના આધારકાર્ડ પર કોઈ અન્યએ લીધી વેક્સિન
Continues below advertisement
વડોદરાના જયેશ મહેતા(Jayesh Mehta) નામના યુવકના આધાર કાર્ડ પર અન્ય વ્યક્તિએ વેક્સિન(vaccine) લઈ લીધી છે.જયેશ ભાઈ જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયા ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના છબરડા સામે આવી રહ્યાં છે.
Continues below advertisement