વડોદરાઃ વાઘોડિયામાં દબાણ દૂર કરવા ગયેલ ટીમ સાથે ઝપાઝપી, TDOએ નોંધાવી ફરિયાદ
Continues below advertisement
વડોદરાના વાઘોડિયામાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરાતા જયઅંબે ચાર રસ્તા પાસે આવેલા વિવાદીત જગ્યાએ દબાણ દૂર કરવા જતા વિવાદ થયો છે. અહીંયા દબાણ દૂર કરવા ગયેલા સ્ટાફ સાથે ઝપાઝપી કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vadodara Gujarat News Vaghodia Team TDO Complaint Filed ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Pressure Removal