વડોદરાઃ રખડતા ઢોરનો આતંક વધ્યો, 70 વર્ષીય વૃદ્ધ થયા ઈજાગ્રસ્ત, જુઓ CCTV ફુટેજ

Continues below advertisement

વડોદરામાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ગોરવા વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ હુમલો કર્યો છે. ગાયે અડફેટે લેતા વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી તપાસમાં વૃદ્ધને પગ અને થાપામાં ફેક્ચર હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram