વડોદરાઃવરણામામાં નકલી પોલીસ બની તોડ કરનાર ત્રણ ઝડપાયા,BJPના આ કોર્પોરેટરે કરી તરફેણ

Continues below advertisement

વરણામા(Varanama)માં પોલીસ સ્ટેશન(Police Station)ની હદમાં નકલી પોલીસ બનીને તોડ કરતા ત્રણ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ નકલી પોલીસની તરફેણમાં ભાજપના કોર્પોરેટર આવ્યા છે. સાચી પોલીસે ત્રણેયની પૂછપરછ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram